વિદ્યાર્થી પ્રોફાઈલ માટેની excel ફાઈલ
દરેક પ્રાથમિક શાળા માટે ઉપયોગી વિદ્યાર્થી પ્રોફાઈલ મૂકવામાં આવી છે. વર્ગખંડમાં રાખી શકાય તેવી વિદ્યાર્થી પ્રોફાઈલ બનાવમાં આવવી છે. આ વિદ્યાર્થી પ્રોફાઈલમાં આપ એડિટ કરી શકશો. આપ આ વિદ્યાર્થી પ્રોફાઈલ ગુણોત્સવ માટે પણ ઉપયોગી કરી શકો છો. ગુણોત્સવ માટે ઉપયોગી વિદ્યાર્થી પ્રોફાઈલ છે.
આ Stu. Profile નામની વિદ્યાર્થી ફાઈલ આપ ને ખુબજ ઉપયોગી નીવડશે તેવી આશા. ફાઈલની વિશેષતા એ છે કે આપ ફાઈલમાં બાળકોના ફોટો એડ કરી જેમ જેમ અનુક્રમ નંબર બદલશો તેમ તેમ બાકી વિગતોની સાથે સાથે ફોટો પણ આપમેળે બદલાતો જશે. આ સિવાય ઘણાબધા અપડેટ આ ફાઈલમાં કરેલ છે. *આપે ફક્ત ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ અને આપેલ દરેક સૂચનો વાંચી પછી જ ફાઈલનો ઉપયોગ કરવો.* *જેથી આપને કે મને કોઈ અસુવિધા ના થાય.* *તથા આપ જે કોઈ પણ ગ્રુપ કે વ્યક્તિને આ ફાઈલ મોકલો તો સાથે આ સૂચનો પણ મોકલવા જેથી સરળતા રહે.
આ વિદ્યાર્થી પ્રોફાઈલ મેં જાતે બનાવેલ નથી. સોશિયલ મીડિયામાંથી પ્રાપ્ત થયેલ છે જેને પણ બનાવી છે તેનો આભાર માનું છું.
આ વિદ્યાર્થી પ્રોફાઈલ આપ અહીથી ડાઉનલોડ કરી શકો છો .
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો